Navneet Samarpan

NAVNEET SAMARPAN

SUBSCRIBE
THE PRINT EDITION
FREE ISSUES: SIX BACK ISSUES FREE !!!
August2024
August2024
September2024
September2024
October2024
October2024
November2024
November2024
December2024
December2024
January2025
January2025

Register yourself to read any of these issues FREE.


FREE REGISTRATION:

  • Register now to avail any PAID/FREE service offered by this site.
  • All registered users can read online SIX previous issues (excluding the last two issues)of digital version of Navneet Samarpan absolutely FREE.
  • A paid subscriber of digital version of Navneet Samarpan can read online Current Issue and EIGHT back issues.
  • All these online issues will be available for one year till the subscription to the digital version of Navneet Samarpan ends.
  • The paid Subscription for digital version of Navneet Samarpan is for one year after which it will automatically expire.
  • One needs to re-register to subscribe to digital version of Navneet Samarpan again.
    Download PDF version facility is allowed only to subscribers of digital version of Navneet Samarpan who have paid Rs.220/- as subscription fee.
User Type Six Free Issues Last Two Issues Current issue PDF To Download
Registered User (Free) YES NO NO NO
Paid Subscriber (Rs. 120/-) YES YES YES NO
Paid Subscriber (Rs. 220/-) YES YES YES YES

સાવ નિઃશુલ્ક સભ્યપદ

  • આ સાઈટ દ્વારા ઉપલબ્ધ શુલ્ક/નિઃશુલ્ક સેવા માટે હમણાં જ સભ્ય બનો.
  • નોંધાયેલા દરેક સભ્ય ઓનલાઇન સુવિધા પર ગત છ માસ (છેલ્લા બે મહિના સિવાય)ના 'નવનીત સમર્પણ'ના અંકો ડિજિટલ સ્વરૂપમાં નિઃશુલ્ક વાંચી શકે છે.
  • 'નવનીત સમર્પણ'ના ડિજિટલ સ્વરૂપના ગ્રાહકો ચાલુ અંક ઉપરાંત ગત આઠ માસના અંકો ઓનલાઇન વાંચી શકશે.
  • ઓનલાઇન વાંચનની સુવિધા વર્ષનું લવાજમ પૂરું થાય ત્યાં સુધી જ રહેશે.
  • ડિજિટલ સ્વરૂપનું ઓનલાઇન લવાજમ પૂરું થતાં આ સુવિધા એની મેળે જ સ્થગિત થશે.
  • નવનીત સમર્પણનું ડિજિટલ સ્વરૂપ ચાલુ રાખવા લવાજમ ફરી ભરવું જરૂરી છે. કોઈ પણ કૃતિને PDF સ્વરૂપે ડાઉનલોડ કરવાની સગવડ માત્ર રૂ. 220/- ભરનાર સભ્યો માટે જ ઉપલબ્ધ છે.
  • માત્ર ચાલુ અંકનું PDF સ્વરૂપ ડાઉનલોડ કરવાની સુવિધા છે.
સભ્ય પદ પ્રકાર છ અંકો મફત છેલ્લા બે અંકો ચાલુ અંક PDFનું ડાઉનલોડ
નિઃશુલ્ક વાચક હા ના ના ના
રૂ. 120/- નું લવાજમ હા હા હા ના
રૂ. 220/- નું લવાજમ હા હા હા હા

About Navneet Samarpan:

EDITORS:
Past-Present

Editors

સ્વતંત્ર ભારતમાં ભારતીય સંસ્કૃતિનાં શ્રદ્ધા, સત્ય, સંયમ અને સમર્પણ જેવાં શાશ્વત મૂલ્યોનું જતન અને સંવર્ધન કરવા આધુનિક ભારતના આર્ષદ્રષ્ટા અને ગુજરાતી ભાષાના આગવા સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ૬3 વર્ષ પૂર્વે ૧૯૫૯માં સત્યમ્, શિવમ્ અને સુંદરમનો ત્રિવિધ સંદેશ ફેલાવવા જીવન, સાહિત્ય અને સંસ્કારનું સામયિક સમર્પણ શરૂ કર્યું. ૧૯૮૦માં એમાં 'નવનીત' જોડાયું અને 'નવનીત સમર્પણ' બન્યું. ગુજરાત અને ગુજરાતી તરીકેની અસ્મિતા દ્વારા સમાજ જીવનને ઉચ્ચ આદર્શ પૂરો પાડવાનું એમનું આ સ્વપ્ન સાકાર થયું. આજે એક લાખ કરતાં વધુ વાચકો સુધી ઉત્તમ સાહિત્ય દ્વારા ઉત્તમ સંસ્કાર અને જીવનનો આદર્શ લોકો સુધી દર મહિને કિફાયતી દરે પહોંચી રહ્યો છે. તમારું ભાવપૂર્વક એમાં સ્વાગત છે. 'નવનીત સમર્પણ' માત્ર એક સામયિક નથી પણ આપણા સૌનું સહિયારું અને શાશ્વત આનંદનું અભિયાન છે.

પ્રગટ કૃતિઓ પુસ્તકાકારે:

'નવનીત સમર્પણ'માં પ્રગટ થયેલી કૃતિઓની ગુણવત્તા આ કેટલાંક પ્રગટ પુસ્તકો દ્વારા પામી શકાશે. આ ઉપરાંત પણ વાર્તાઓ અને કાવ્યોના વાર્ષિક ચયનોમાં 'નવનીત સમર્પણ'માં પ્રગટ થયેલી કૃતિઓનું પ્રમાણ બહુમતીમાં હોય છે.

View Book Details »

LATEST ISSUE
April2025
વર્ષ : ૪૫અંક : ૧૨ એપ્રિલ ૨૦૨૫
સમર્પણ : સ્થા. ૧૯૫૯  |  નવનીત: સ્થા. ૧૯૬૨
મુનશીવાણી
આવજો... કવિ અનિલ જોશી
દીપક દોશી
એતાન શ્રી અનિલ જોશી...
૧૨ અનિલ જોશીનો કાવ્ય-મિજાજ
ઋષભ પરમાર
૧૫ સાગમટે : અનિલ જોશી
૨૭ કવિ અનિલ જોશીને આખરી સલામ
મનીષી જાની
૨૯ બેબીસીટિંગ
અનિલ જોશી
૩૬ સાયબરસ્પેસ બાયોકેમિસ્ટ :
માર્ટિન કાર્પલસ

દીપક જોશી
૪૩ મહાકુંભપર્વ
ભાણદેવ
૪૯ ત્યારે અને અત્યારે
શૌચ વિષે સોચ

પરેશ ર. વૈદ્ય
૬૧ જાણીતી કૃતિનો સંદર્ભ લઈને બનાવાતાં કાર્ટૂન્સ
બીરેન કોઠારી
૫૩ રણ, સમડી અને ખાટલો
માવજી મહેશ્વરી
૬૦ પૂંઠાના ખોખામાં રહેતો માણસ
ડૉ. ટેવા ડી. બ્રેન્ડર / ભાવાનુવાદ : નૌશિલ મહેતા
૬૫ કાર્ટૂનનો આધાર બનેલી અમેરિકાની ઐતિહાસિક તસવીરો
બીરેન કોઠારી
૭૨ વિચાર : માનવીને પ્રભુની અણમોલ ભેટ
દિલીપ શાહ
૭૯ ઉંબરો
મિતા ગોર મેવાડા
૮૫ જીવનહોડીની દરિયાઈ સફર-૪
રતિલાલ બોરીસાગર
૯૧ ‘વ્હાલમ્’
ડૉ. બકુલ ત્રિવેદી
૯૫ પ્રેમ નગર મત જા...
રાજેશ્વરી પટેલ
૧૦૧ હિરોશિમા-નાગાસાકીની પીડાને શાતા આપતા પ્રયાસને શાંતિનું નોબેલ પારિતોષિક ઍન્ડ નોબેલ પારિતોષિક
ફૉર પીસ ગોઝ ટુ નિહોન હિદાનક્યો

અશોક પટેલ
૧૦૫ અમલી
દિવ્યા જાદવ
૧૧૧ ભેહાળસ્યસેલેળખ
પરાગ ત્રિવેદી
૧૧૬ ઉના ઓ’નીલ અને ચાર્લી ચેપ્લિન
ઋષભ પરમાર
૧૧૭ પહાડી રાત
મૂળ લેખક: માનવ કૌલ / અનુ.: એકતા નીરવ દોશી
૧૨૪ ધ ફૉરેસ્ટ્સ ઑફ એન્ચાન્ટમેન્ટ્સ :
ચિત્રા બેનર્જી દિવાકરુના પુસ્તકનો પ્રતિભાવ

સોનલ રાજીવ બક્ષી
૧૨૭ બાઉલકથા-૨૫
સતીશચંદ્ર વ્યાસ
૧૨૮ તમારી દૃષ્ટિએ
૧૩૩ ભવન્સ વૃત્ત
૧૩૮ હાસ્યેન સમાપયેત્
આવરણ : અનિલ જોશી

સંસ્થાપકો:
કનૈયાલાલ મુનશી
શ્રીગોપાલ નેવટિયા
સમર્પણ : સ્થા. ૧૯૫૯
નવનીત : સ્થા. ૧૯૬૨

સંપાદક:
દીપક દોશી
રવાનગી વિભાગ:
૨૩૫૩૦૯૧૬, ૨૩૫૧૪૪૬૬

કાર્યાલય :
ભારતીય વિદ્યા ભવન,
કુલપતિ મુનશી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૭.
ફોન. ૨૩૬૩ ૪૪ ૬૨ – ૬૩ – ૬૪
email :deepsamarpan@yahoo.com